Maa Shabri Smriti Yatra Yojana

Maa Shabri Smriti Yatra Yojana : ગુજરાત સરકાર કરાવશે રામ જન્મભૂમિ અયોધ્યાની યાત્રા

Maa Shabri Smriti Yatra Yojana  : રાજ્યના યાત્રાળુઓ માટે ભગવાન શ્રીરામના દર્શન કરવા અયોધ્યા સુધીની યાત્રા સરળ બને, તે માટે ગુજરાત સરકારે “શ્રીરામ જન્મભૂમિ – મા શબરી સ્મૃતિ યાત્રા યોજના” શરૂ કરી છે. આ યોજનાનો લાભ 31 ડિસેમ્બર, 2024 સુધી ઉપલબ્ધ છે, અને યાત્રાળુઓ https://yatradham.gujarat.gov.in/SRJApplicantRegistration પર રજિસ્ટ્રેશન કરી શકે છે. રાજ્ય સરકારની આ પહેલ તદ્દન…

Read More