
મથુરામાં મોટી રેલ દુર્ઘટના, માલગાડીના 20 ડબ્બા પાટા પરથી ઉતર્યા
માલગાડી : આગરા દિલ્હી રેલવે ટ્રેક પર એક મોટી દુર્ઘટના થઈ. ગુડ્સ ટ્રેન વૃંદાવન રોડ સ્ટેશનથી 800 મીટર આગળ અથડાઈ હતી. માલગાડીના 20થી વધુ ડબ્બા એક બીજા ઉપર ચઢી ગયા હતા. ટ્રેન કોલસો લઈને દિલ્હી તરફ જઈ રહી હતી. જેંત પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે લગભગ 9.30 વાગ્યે આ અકસ્માત થયો હતો. કહેવામાં આવી રહ્યું છે…