મધ્યપ્રદેશમાં વકફ બોર્ડની મિલકતો પર સરકારએ આપ્યો આદેશ!

દેશભરમાં વકફ બોર્ડની તમામ મિલકતોની જેમ મધ્યપ્રદેશમાં પણ સરકાર વકફ બોર્ડની મિલકતો પર કડક બની છે. મધ્યપ્રદેશ સરકારના પછાત વર્ગો અને લઘુમતી કલ્યાણ વિભાગે તમામ જિલ્લા કલેકટરો અને વિભાગીય કમિશનરોને વકફ બોર્ડની મિલકતોની ભૌતિક ચકાસણી 5 દિવસમાં પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે. મધ્યપ્રદેશમાં રાજકીય ગરમાવો હવે આને લઈને ગરમાયો છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વકફ…

Read More

મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં 80 એકરમાં રામાયણ પાર્ક બનશે, ભગવાન રામની બનશે 151 ફૂટ ઊંચી પ્રતિમા

Chitrakoot Ramayan Park – રામજન્મભૂમિ અયોધ્યા બાદ હવે ચિત્રકૂટના કાયાકલ્પની તૈયારીઓ ચાલી રહી છે. મધ્યપ્રદેશ સરકાર અહીં રામાયણ એક્સપિરિયન્સ પાર્ક બનાવવામાં આવી રહ્યો છે. 750 કરોડના ખર્ચે તૈયાર થનારા રામાયણ પાર્કની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. 80 એકરમાં પ્રસ્તાવિત આ પાર્ક ધાર્મિક અને સાંસ્કૃતિક પર્યટનને પ્રોત્સાહન આપશે. ભગવાન શ્રી રામની 151 ફૂટ ઊંચી પ્રતિમા Chitrakoot…

Read More
ગૌશાળા

મધ્યપ્રદેશની ગૌશાળામાંથી 50થી વધુ મૃત ગાય અને વાછરડા મળી આવતા ખળભળાટ

મધ્યપ્રદેશના પન્નામાંથી  એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગૌશાળામાંથી 50થી વધુ મૃત ગાયો અને વાછરડાં મળી આવતાં અહીં ખળભળાટ મચી ગયો છે. તેમના મૃતદેહ ખુલ્લામાં પડેલા મળી આવ્યા હતા, જેને કૂતરા અને પક્ષીઓ ખાઈ ગયા હતા. આ મામલાએ રાજકીય રંગ પણ લીધો છે અને કોંગ્રેસે આ મુદ્દે ભાજપ પર નિશાન સાધ્યું છે. ગાયોના મોત પર…

Read More