Mahakumbh – મહાકુંભમાં પહોંચનારા શ્રદ્વાળુઓની કેવી રીતે થઈ રહી છે ગણતરી, જાણો
Mahakumbh – ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલો મહાકુંભ આખી દુનિયાનું ધ્યાન ખેંચી રહ્યો છે. અહીં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. આ તહેવાર શરૂ થયાને ત્રણ દિવસ વીતી ગયા છે, જેમાંથી પોષ પૂર્ણિમા અને મકરસંક્રાંતિના બે દિવસોમાં કરોડો લોકોએ ઉમટી પડ્યા હતા. આખરે મહાકુંભમાં આવનારા ભક્તોની સંખ્યા કેવી રીતે માપવામાં આવી રહી છે? ચાલો…