PM મોદી 5 ફેબ્રુઆરીએ મહાકુંભમાં નહીં જાય!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં મહાકુંભમાં હાજરી આપવાનો કાર્યક્રમ હતો, પરંતુ હવે તે રદ કરવામાં આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે પીએમ મોદી 5 ફેબ્રુઆરીએ મહાકુંભમાં સ્નાન કરવા જશે નહીં. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી આ દિવસ (5 ફેબ્રુઆરી) સિવાય અન્ય કોઈપણ દિવસે મહાકુંભમાં સ્નાન કરવા જઈ શકે છે. જો કે…

Read More

મહાકુંભની ભીડમાં ફસાયેલા શ્રદ્ધાળુઓ માટે મુસ્લિમોએ મસ્જિદોના દરવાજા ખોલી દીધા

કુંભ પ્રસંગથી દૂર રહેવા છતાં, અલાહાબાદના સ્થાનિક મુસ્લિમો તેમના ઘરોમાંથી બહાર આવ્યા છે અને મુશ્કેલીમાં ભક્તોની મદદ માટે રસ્તા પર ઉતરી આવ્યા છે.. તેઓએ તેમના માટે ભોજન, પાણી, કપડાં, દવા અને આશ્રયની વ્યવસ્થા કરવાનું શરૂ કર્યું છે. તેઓ તેમના માટે તેમના ઘર, મસ્જિદ અને દિલના દરવાજા ખોલી રહ્યા છે. અલાહાબાદથી આવા અનેક વીડિયો અને તસવીરો…

Read More

Mahakumbh 2025: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં કરશે શાહી સ્નાન!

Mahakumbh 2025 – હાલ પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં 8.81 કરોડથી વધુ શ્રદ્ધાળુ ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ મહાકુંભમાં સ્નાન કરશે. 3 ફેબ્રુઆરીના રોજ તેઓ શાહી સ્નાન કરશે. આ દિવસે વસંત પંચમી છે અને મહાકુંભનું ચોથું શાહી સ્નાન થશે. મહાકુંભ દરમિયાન સંગમ સન્નાન કરવાથી…

Read More
Mahakumbh 2025

Mahakumbh 2025: નાગા સન્યાસી કેવી રીતે બને છે? જાણો જન્મથી મૃત્યુ સુધીની તેમની કઠિન તપસ્યા

Mahakumbh 2025: દરેક વ્યક્તિ નાગા સાધુઓની રહસ્યમય દુનિયા વિશે જાણવા માંગે છે. મોટેભાગે આ લોકો સમાજથી દૂર રહે છે, પરંતુ કુંભ દરમિયાન, તમે પવિત્ર નદીઓના કિનારે મોટી સંખ્યામાં નાગા સાધુઓ જોઈ શકો છો. નાગા શબ્દ સંસ્કૃત શબ્દ ‘નાગ’ પરથી આવ્યો છે, જેનો અર્થ પર્વત થાય છે. નાગા સાધુઓ પહાડો પર રહીને કઠોર તપસ્યા કરે છે,…

Read More