RSSના આ માસ્ટર પ્લાનના લીઘે મહારાષ્ટ્રમાં ભાજપને મળી બમ્પર જીત?
RSSના – મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટી (BJP)ની ચૂંટણીમાં સફળતાની ચાવી હજુ પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પાસે છે. નવા મતગણતરીના આંકડા અનુસાર, ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધને રાજ્યની 288 વિધાનસભા બેઠકોમાંથી 230 બેઠકો જીતી છે, જ્યારે વિપક્ષ કોંગ્રેસ-ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના અને એનસીપી (એસપી) ગઠબંધનને માત્ર 46…