
દેવેન્દ્ર ફડણવીસ બન્યા મહારાષ્ટ્રના એક’નાથ’, PM મોદી ની હાજરીમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા
મહારાષ્ટ્રમાં 11 દિવસ પછી, દેવેન્દ્ર ફડણવીસે મુંબઈના આઝાદ મેદાનમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. દેવેન્દ્ર ફડણવીસ પાંચ વર્ષના લાંબા ગાળા બાદ મુખ્યમંત્રી પદે પરત ફર્યા છે. તેઓ 2019 સુધી મહારાષ્ટ્રના સીએમ હતા. આ પછી તેઓ વિપક્ષના નેતા અને પછી ડેપ્યુટી સીએમ બન્યા. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની પ્રચંડ જીતના 11 દિવસ બાદ ગુરુવારે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે…