
મુસાફરો માટે મોટા સમાચાર, હવે આ ટ્રેનો પણ કાલુપુર સ્ટેશને નહીં આવે!
Kalupur station – અમદાવાદ ખૂબ જ મોટું રેલવે જંકશન છે, અને કાલુપુર ખાતે અનેક ટ્રેનો આવન-જાવન કરે છે. જોકે, કાલુપુર રેલવે સ્ટેશનના પુનઃવિકાસના કારણે, મોટાભાગની ટ્રેનો હવે અહીં આવતી જતી નથી, અને પ્રવાસીઓને વૈકલ્પિક સ્ટેશનો પરથી અવરજવર કરવું પડી રહ્યું છે.આવી ઘણી ટ્રેનો છે, જે પંદર દિવસથી ચાંદોલોડિયા, મણિનગર અને વટવા સ્ટેશનો પરથી ચાલી રહી…