President Appoints Governors In 5 States

President Appoints Governors In 5 States : આરીફ મોહમ્મદ બિહાર, વીકે સિંહ મિઝોરમ અને અજય ભલ્લા મણિપુરના રાજ્યપાલ બન્યા

President Appoints Governors In 5 States : ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાની મંગળવારે સાંજે મણિપુરના નવા રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે, , જ્યાં એક વર્ષથી મુખ્ય હિંદુ મીતેઈ બહુમતી અને ખ્રિસ્તી કુકી સમુદાય વચ્ચે અથડામણ ચાલી રહી છે. રાષ્ટ્રપતિએ પાંચ રાજ્યો માટે રાજ્યપાલોની નિમણૂક કરી છે. નિવૃત્ત આર્મી ચીફ અને ભૂતપૂર્વ નરેન્દ્ર…

Read More
મુખ્યમંત્રી એન બિરેન સિંહના ઘર પર હુમલો

મણિપુરમાં મુખ્યમંત્રી એન બિરેન સિંહના ઘર પર હુમલો, હિંસા ફરી વકરી, ઇન્ટરનેટ સેવા સ્થગિત

 મુખ્યમંત્રી એન બિરેન સિંહના ઘર પર હુમલો    મણિપુરમાં થયેલા હુમલામાં વિરોધ કરી રહેલા છ લોકો માર્યા ગયા હતા. આ હુમલાનો વિરોધ કરી રહેલા લોકોએ મુખ્યમંત્રી એન બિરેન સિંહના ઘર પર હુમલોકર્યો છે. આ પહેલા વિરોધ કરી રહેલા લોકોએ રાજ્યના ત્રણ મંત્રીઓ અને 6 ધારાસભ્યો પર હુમલો કર્યો હતો. મકાનમાં તોડફોડ પોલીસના જણાવ્યા અનુસાર, વિરોધીઓએ…

Read More
America advisory

અમેરિકાએ જાહેર કરી પોતાના નાગરિકો માટે એડવાઇઝરી, ભારતમાં આતંકવાદીઓ હુમલો કરવાની ફિરાકમાં!

America advisory : અમેરિકાએ તેના નાગરિકો માટે એડવાઇઝરી બહાર પાડી છે. મણિપુર, જમ્મુ અને કાશ્મીર, ભારત-પાકિસ્તાન સરહદી વિસ્તારો અને દેશના મધ્ય અને પૂર્વીય ભાગોમાં ન જવા કહ્યું છે, જ્યાં નક્સલવાદીઓ સક્રિય છે. ભારત માટે સંશોધિત ટ્રાવેલ એડવાઈઝરીમાં, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે (  America advisory ) કહ્યું કે તેણે તેને પૂર્વોત્તર રાજ્યોની માહિતી સાથે અપડેટ કર્યું છે….

Read More