
પૂર્વ PM મનમોહનસિંહે કહ્યું હતું, નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તો દેશ માટે વિનાશક હશે!
Manmohan Singh statement- ભારતના બે વખત વડાપ્રધાન રહી ચૂકેલા મનમોહન સિંહનું ગઈ કાલે 92 વર્ષની વયે અવસાન થયું. ગુરુવારે સાંજે તબિયત બગડતાં મનમોહન સિંહને દિલ્હી સ્થિત AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. મનમોહન સિંહનું અવસાન સમગ્ર દેશ માટે એક મોટી ખોટ હતી, અને આ પ્રસંગે ઘણા રાજકીય નેતાઓ અને સમર્થકો…