UP mass suicide case

UPમાં એક જ પરિવારના પાંચ સભ્યોના લટકતા મળ્યા મૃતદેહ

UP mass suicide case : ઉત્તર પ્રદેશ [Uttar Pradesh]: ઉત્તર પ્રદેશના એક ગામમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. એક જ ઘરમાંથી એક દંપતી અને તેમના ત્રણ માસૂમ બાળકોના મૃતદેહ ફાંસીએ લટકતી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં આ સામૂહિક આત્મહત્યા [Mass Suicide] હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું…

Read More