NEET પેપર લીક કેસમાં CBIની મોટી કાર્યવાહી, ‘માસ્ટર માઈન્ડ’ ઝડપાયો

પટના NEET-UG પેપર લીક કેસમાં CBIએ મોટી કાર્યવાહી કરી છે. સીબીઆઈએ ત્રણ લોકોની ધરપકડ કરી છે જેમાં એક માસ્ટરમાઇન્ડ આરોપી છે. બાકીના બે ભરતપુર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ હોવાનું કહેવાય છે. આ મેડિકલ વિદ્યાર્થીઓની ઓળખ કુમાર મંગલમ બિશ્નોઈ અને દીપેન્દ્ર કુમાર તરીકે થઈ છે. આરોપ છે કે તે સોલ્વરની ભૂમિકા ભજવી રહ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર,…

Read More