
Gujarat Child and Maternal Health : ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ, શિશુ મૃત્યુ દરમાં 57.41%નો ઐતિહાસિક ઘટાડો
Gujarat Child and Maternal Health : વિશ્વ આરોગ્ય દિવસ 2025ની થીમ “સ્વસ્થ શરૂઆત, આશાસ્પદ ભવિષ્ય” મુજબ ગુજરાતે માતા અને બાળકના આરોગ્ય ક્ષેત્રે દેશભરમાં એક નવો માઈલસ્ટોન સ્થાપિત કર્યો છે. રાજ્યમાં શિશુ મૃત્યુ દરમાં 57.40%નો તથા માતૃત્વ મૃત્યુ દરમાં 50%નો ઘટાડો નોંધાયો છે, જે રાજ્યના આરોગ્ય વ્યવસ્થામાં કરવામાં આવેલા સુધારાઓનું દ્રષ્ટાંત છે. માતૃત્વને બનાવ્યું વધુ સુરક્ષિત…