Woman Dies After Delivery : છોટા ઉદેપુર: PHCની બેદરકારીથી પ્રસુતિ બાદ મહિલાનું મોત, પરિવારના ગંભીર આક્ષેપ
Woman Dies After Delivery : છોટા ઉદેપુરના નાની સઢલી ગામમાં એક પ્રસૂતા મહિલાનું મોત બાદ ઘર્ષણભર્યું વાતાવરણ સર્જાયું છે. દક્ષાબેન રવિન્દ્રભાઇ રાઠવાને પ્રસુતિ બાદ વધુ લોહી નીકળતા જીવ ગુમાવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે પરિવારજનો દ્વારા હોસ્પિટલ પર ગંભીર બેદરકારીના આક્ષેપો કરવામાં આવ્યા છે, જ્યારે હોસ્પિટલ તંત્ર ઘટનાની જવાબદારી ટાળી રહ્યું છે….