નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર મથુરાથી લઇ દ્વારકા સુધીના મંદિરોમાં ઉજવણી
krishna janmashtami દેશભરમાં કૃષ્ણ જન્માષ્ટમીને લઈને ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશના તમામ કૃષ્ણ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. દરેક વ્યક્તિ પોતાના કૃષ્ણ કન્હૈયાની એક ઝલક મેળવવા માટે તલપાપડ જણાય છે. મથુરાથી લઈને દ્વારકા સુધી કૃષ્ણભક્તો આનંદથી નાચી રહ્યા છે. ભગવાન કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં ભક્તોની ભારે ભીડ છે. મથુરા અને વૃંદાવનમાં…