
સુપ્રીમ કોર્ટના ચુકાદા પર મૌલાના અરશદ મદનીનું મોટું નિવેદન,સાંપ્રદાયિકતા-અશાંતિ પર લગામ!
Places of Worship Act – ભારતીય મુસ્લિમોના સૌથી મોટા સંગઠન જમીયત ઉલેમા-એ-હિંદના પૂર્વ પ્રમુખ મૌલાના અરશદ મદનીએ પ્લેસ ઓફ વર્શીપ એક્ટ અધિનિયમ અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે. મૌલાના મદનીએ કહ્યું કે કોર્ટના આ આદેશથી દેશમાં અશાંતિ ફેલાવનારાઓ પર અંકુશ આવશે. Places of Worship Act – 12 ડિસેમ્બરે, સુપ્રીમ કોર્ટમાં પ્લેસ ઓફ વર્શીપ એક્ટ…