
MBBS માટે સૌથી સસ્તી કોલેજ, ફી 6 હજાર રૂપિયાથી પણ ઓછી,જાણો
AIIMS- જો તમે આ વર્ષે નીટ યુજી પરીક્ષામાં ભાગ લીધો હોય અથવા આવતા વર્ષની તૈયારીમાં વ્યસ્ત હો, તો આ સમાચાર તમારા માટે જ છે. મેડિકલ ક્ષેત્રમાં કારકિર્દીને ઉચ્ચ સ્તરે લઈ જવાની ઈચ્છા ધરાવતા લગભગ દરેક વિદ્યાર્થીનું સપનું એમબીબીએસ ડૉક્ટર બનવાનું હોય છે. આ જ ધ્યેય સાથે ઘણા ઉમેદવારોએ આ વર્ષે નીટ યુજી પરીક્ષામાં ભાગ લીધો…