માનવસેવા એજ પ્રભુસેવા: દિન બેદારી ગ્રુપ અને શનાયા ફાઉન્ડેશનના મુખ્તિાર શેખની માનવસેવા ગાથા

મહેમદાવાદ: સમાજસેવાના ઉત્તરદાયિત્વને ખરા અર્થમાં નિભાવીને, મહેમદાવાદ સ્થિત ‘દિન બેદારી ગ્રુપ’ અને ‘શનાયા ફાઉન્ડેશન’ આજે માનવતા અને મદદગારીનું જીવંત ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. આ બંને સંસ્થાઓ માત્ર મહેમદાવાદ તાલુકા પૂરતી જ સીમિત ન રહેતા, જ્યાં પણ જરૂરિયાત ઊભી થાય ત્યાં મદદ પહોંચાડવા માટે હંમેશાં અગ્રેસર રહે છે. આ સેવાકાર્યોનું નેતૃત્વ સંસ્થાના પ્રમુખ મુખ્તિાર શેખ…

Read More