Professional Fee Hike Ban

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: મેડિકલ, ઇજનેરી અને ફાર્મસી કોલેજોમાં ચાલુ અભ્યાસક્રમ દરમિયાન ફી વધારા પર રોક

Supreme Court Professional Fee Hike Ban: દેશભરમાં વ્યવસાયિક શિક્ષણ ક્ષેત્રે મનસ્વી રીતે ફી વધારીને વિદ્યાર્થીઓનું આર્થિક શોષણ કરતી શૈક્ષણિક સંસ્થાઓ સામે સુપ્રીમ કોર્ટે અત્યંત કડક અને ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે દેશભરની તમામ મેડિકલ, ઇજનેરી અને ફાર્મસી કોલેજો તથા યુનિવર્સિટીઓ ચાલુ અભ્યાસક્રમ દરમિયાન ફીમાં વધારો કરી શકશે નહીં. અદાલતના આ…

Read More