દવાના સેમ્પલ ફેલ

સાવધાન! 49 દવાના સેમ્પલ ફેલ, 4 દવાઓ પણ મળી નકલી, શું તમારા પાસે તો નથીને આ Medicines

દવાના સેમ્પલ ફેલ –  સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) એ સપ્ટેમ્બરમાં સ્ટાન્ડર્ડ ક્વોલિટી ટેસ્ટમાં નિષ્ફળ ગયેલી દવાઓની માસિક યાદી બહાર પાડી છે. ગુરુવારે બહાર પાડવામાં આવેલી આ સૂચિમાં, CDSCO એ કેલ્શિયમ સપ્લિમેન્ટ શેલ્કલ 500 અને એન્ટાસિડ પાન ડી સહિત ચાર દવાઓના પસંદ કરેલા બેચને નકલી જાહેર કર્યા અને 49 દવાઓ અને ફોર્મ્યુલેશનને પ્રમાણભૂત ગુણવત્તાને…

Read More

મેડિસિનમાં નોબેલ પુરસ્કારની જાહેરાત,માઇક્રો આરએનએની શોધ માટે વિક્ટર એમ્બ્રોઝ-ગેરી રુવકુનની પસંદગી

વર્ષ 2024 માટે નોબેલ પુરસ્કારોની જાહેરાત સોમવારથી શરૂ થઈ ગઈ છે. આ અંતર્ગત આજે ફિઝિયોલોજી અથવા મેડિસિન ક્ષેત્ર માટે આ સન્માનના વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ વર્ષે અમેરિકાના વિક્ટર એમ્બ્રોઝ અને ગેરી રુવકુનને મેડિસિનનું નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. બંનેને માઇક્રો આરએનએની શોધ માટે આ સન્માન આપવામાં આવશે.   મેડિસિનમાં નોબેલ પુરસ્કાર અગાઉ…

Read More

કેન્દ્ર સરકારે 156 દવાઓ પર મૂક્યો પ્રતિબંધ, તમારા ઘરે તો ઉપયોગમાં નથી લેતાને? ચેક કરી લેજો!

કેન્દ્ર સરકારે 156 દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સામાન્ય રીતે ઘરોમાં જોવા મળતી કોકટેલ દવાઓ છે. આમાં વાળના વિકાસ માટેની દવાઓ, સ્કિનકેર અને પેઇનકિલર્સ તેમજ મલ્ટીવિટામિન્સ અને કેટલીક અન્ય દવાઓનો સમાવેશ થાય છે. આને ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન (FDCs) અથવા કોકટેલ દવાઓ કહેવામાં આવે છે, કારણ કે એક ગોળીમાં બે કે તેથી વધુ દવાઓ જોડવામાં…

Read More