Mercedes-Benz EQG 580: મર્સિડીઝ-બેન્ઝની સૌથી મોંઘી લક્ઝરી ઈલેક્ટ્રિક SUV લૉન્ચ, સિંગલ ચાર્જમાં મળશે 473kmની રેન્જ
Mercedes-Benz EQG 580 : મર્સિડીઝ-બેન્ઝ ઇન્ડિયાએ તેની નવી ઇલેક્ટ્રિક SUV EQG 580 લોન્ચ કરી છે. આ જી-વેગનનું ઇલેક્ટ્રિક વર્ઝન છે. મર્સિડીઝે આ નવા મોડલની એક્સ-શોરૂમ કિંમત 3 કરોડ રૂપિયા રાખી છે. તેમાં મોટી બેટરી પેક છે. તેમાં 4 ઈલેક્ટ્રિક મોટર્સ સહિત અનેક અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે. આ નવું મોડલ EQ ટેક્નોલોજી સાથે રજૂ કરવામાં આવ્યું…