Meta server down : વ્હોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ, FB અને થ્રેડ યુઝર્સ પરેશાન, મોડી રાતે કામગીરી થઈ નોર્મલ
નવી દિલ્હી, ગુરુવાર Meta server down : દુનિયાભરમાં મેટાનું સર્વર અચાનક ડાઉન થઈ જતાં વ્હોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને થ્રેડના યુઝર્સને ભારે અસ્વસ્થતા અનુભવી પડી. યુઝર્સ મેસેજ મોકલવા અને પ્રાપ્ત કરવામાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા, જ્યારે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફીડ અપલોડ કરવામાં મુશ્કેલી આવી રહી હતી. જો કે, મોડી રાતે સર્વર સામાન્ય થઈ જતા…