
અમદાવાદ મેટ્રો ફેઝ-2 ની સેવા 16 સપ્ટેમ્બરથી શરૂ થશે, જાણો રૂટ, ભાડું, સમય તથા અન્ય મહત્વની વિગતો
અમદાવાદ મેટ્રો ફેઝ-2 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બર, 2024 ના રોજ, એટલે કે સોમવારે, અમદાવાદ મેટ્રોના બીજા તબક્કાને લીલી ઝંડી આપશે. આથી, અમદાવાદથી ગાંધીનગર સુધીના મુસાફરોની રાહત થાય છે. આ મેટ્રો સેવા વડે શહેરના જાહેર પરિવહનમાં નોંધપાત્ર સુધારો થાય તેવી અપેક્ષા છે. મેટ્રોનો નવા રૂટમાં મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી લઈને ગાંધીનગરના સેક્ટર-1 અને ગિફ્ટ…