
મેવાડ રાજવી પરિવાર વચ્ચેનો ઝઘડો હિંસક બન્યો, મહારાણા વિશ્વરાજ સિંહ પર પથ્થર ફેંકવામાં આવ્યા
મેવાડ રાજવી પરિવારના સભ્ય અને પૂર્વ સાંસદ મહેન્દ્ર સિંહ મેવાડના અવસાન બાદ તેમના મોટા પુત્ર વિશ્વરાજ સિંહ મેવાડના રાજ્યાભિષેકને લઈને હોબાળો શરૂ થઈ ગયો છે. ઉદયપુરમાં સોમવારે રાત્રે સિટી પેલેસના ગેટ પર બેઠેલા વિશ્વરાજ સિંહ મેવાડના સમર્થકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સિટી પેલેસની અંદરથી તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના કારણે જૂના શહેરની…