
ગુજરાતના મંત્રી Bachu Khabad ના ભાવિ પર ઉભા થયા સવાલો! વિધાનસભા સત્રથી દૂર રખાયા
Bachu Khabad : ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી 8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી માત્ર ત્રણ દિવસ માટે યોજાશે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ટૂંકા સત્રમાં શોક પ્રસ્તાવ, સરકારી કામકાજ અને બિલ રજૂ કરવા સહિતના વિવિધ મુદ્દાઓ આવરી લેવામાં આવશે. Bachu Khabad : સત્રના પ્રથમ દિવસે શોકગ્રસ્તોના અંતિમ સંસ્કારનો ઉલ્લેખ કરવામાં આવશે. 8, 9 અને 10 સપ્ટેમ્બર…