Iran US war updates

ઇરાન લડાયક મૂડમાં, અમેરિકાને ઓઇલ રિફાઇનરી ઉડાવી દેવાની આપી ધમકી!

Iran US war updates મધ્યપૂર્વમાં છેલ્લા 15 દિવસથી ચાલી રહેલા ભીષણ તણાવ અને હુમલાઓ વચ્ચે ઈરાને અમેરિકાને એક મોટી અને ગંભીર ધમકી આપી છે. અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત હુમલાઓનો સામનો કરી રહેલા ઈરાને હવે વળતો પ્રહાર કરવાની તૈયારી દર્શાવી છે. Iran US war updates ઓઇલ ફેસિલિટીઝ પર નિશાન: ઈરાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો…

Read More
Iran Friday Prayers

‘ખામેની અમારા નેતા, અમે શહીદોના સંતાનો છીએ…’, સુપ્રીમ લીડરના નિધન બાદ ઈરાનમાં પ્રથમ જુમ્માની નમાજ

Iran Friday Prayers: ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખામેનીના નિધન બાદ સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ દુઃખદ ઘટના બાદ આજે પ્રથમ વખત તેહરાનની ગ્રાન્ડ મસ્જિદમાં જુમ્માની નમાઝ પઢવામાં આવી હતી. આ મૌકે માત્ર તેહરાન જ નહીં પરંતુ આસપાસના વિસ્તારોમાંથી પણ હજારોની સંખ્યામાં લોકો મસ્જિદમાં ઉમટી પડ્યા હતા. મસ્જિદમાં વાતાવરણ અત્યંત ગમગીન જોવા…

Read More
'Make Iran Great Again'

ટ્રમ્પની ઈરાનને કડક ચેતવણી: બિનશરતી શરણાગતિ સ્વીકારો, હવે કોઈ સમજૂતી નહીં થાય

 ‘Make Iran Great Again’ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે અત્યાર સુધીનું સૌથી કડક વલણ અપનાવ્યું છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે ઈરાન સાથે કોઈ પણ પ્રકારની નવી સમજૂતી કે ‘ડીલ’ કરવાના પક્ષમાં નથી. તેમણે ઈરાન પાસે “બિનશરતી શરણાગતિ” (Unconditional Surrender) ની માંગ કરી છે, જેનાથી…

Read More
Trump on Iran Leadership

ડોનાલ્ડ ટ્રમ્પનું ઈરાનના નેતૃત્વ પર મોટું નિવેદન,ખામેનીનો પુત્ર અમને મંજૂર નથી

Trump on Iran Leadership અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના ભવિષ્ય અને તેના નેતૃત્વને લઈને અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ઈરાનનું આગામી નેતૃત્વ કોણ સંભાળશે તે નક્કી કરવામાં અમેરિકાનો પણ મહત્વનો મત હોવો જોઈએ. પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે ટ્રમ્પના આ નિવેદને રાજકીય જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. Trump…

Read More
Esmail Qaani

કોણ છે Esmail Qaani ? ખામેનીની હત્યા કરવામાં ભજવી મુખ્ય ભૂમિકા!

Esmail Qaani ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખૌમેનીની હત્યા બાદ સમગ્ર પશ્ચિમ એશિયામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. આ બધાની વચ્ચે એક નામ ફરીથી ચર્ચામાં આવ્યું છે – ઈસ્માઈલ કાની. ઈરાનની કુદ્સ ફોર્સના આ કમાન્ડરને લઈને અનેક અટકળો વહેતી થઈ છે. શું તે એક કુશળ કમાન્ડર છે કે પછી કોઈ ડબલ એજન્ટ? તેના જીવિત હોવા…

Read More
Israel Iran War

Israel Iran War: IDF નો મોટો દાવો, ઈરાન પર 5000 થી વધુ બોમ્બ અને મિસાઈલ ફેંક્યા

Israel Iran War: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધે હવે અત્યંત ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનો સીધો સંગ્રામ હવે વિનાશક સ્તરે પહોંચ્યો છે. ઈઝરાયેલી સંરક્ષણ દળો (IDF) એ શુક્રવારે એક ચોંકાવનારો દાવો કર્યો છે કે તેમણે તાજેતરના હુમલાઓમાં ઈરાનના વિવિધ સૈન્ય અને વ્યૂહાત્મક ઠેકાણાઓ પર 5000 થી વધુ બોમ્બ અને મિસાઈલો (Munitions)…

Read More
Russia India Oil Supply:

Russia India Oil Supply:ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ભારતની વહારે આવ્યું રશિયા: ક્રૂડ ઓઈલ સપ્લાય કરવા દર્શાવી તૈયારી

 Russia India Oil Supply: મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને વધતા તણાવને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલની કટોકટી સર્જાવાની ભીતિ છે. આ વૈશ્વિક સંકટ વચ્ચે ભારત માટે એક મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતના પરમ મિત્ર ગણાતા રશિયાએ આ મુશ્કેલ સમયમાં ભારતની વહારે આવવાનો નિર્ણય લીધો છે અને દેશની…

Read More