LAC પર પેટ્રોલિંગને લઈને ભારત અને ચીન વચ્ચે નવો કરાર થયો, વિદેશ મંત્રાલયે આપી માહિતી
LAC ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલો સરહદ વિવાદ હવે ઉકેલાવા લાગ્યો છે. વિદેશ સચિવ મિસરીએ માહિતી આપી છે કે ભારત અને ચીનના સૈન્ય વાટાઘાટકારો સમજૂતી પર પહોંચી ગયા છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ સોમવારે માહિતી આપી હતી કે LAC પર પેટ્રોલિંગને લઈને બંને દેશો વચ્ચે સમજૂતી થઈ છે. #WATCH…