
અમેરિકન નેવીના વિમાનોએ ઈરાની મિસાઈલો સામે ડઝનેક ઈન્ટરસેપ્ટર ફાયર કર્યા
અમેરિકન નેવીના વિમાનોએ: મંગળવારે ઈરાન દ્વારા ઈઝરાયેલ પર છોડવામાં આવેલી લગભગ 100 મિસાઈલ બાદ અમેરિકા એક્શનમાં આવ્યું છે. તેણે તરત જ તેની સેનાને ઈઝરાયેલને મદદ કરવાનો આદેશ આપ્યો. વ્હાઇટ હાઉસે કહ્યું, “યુએસ રાષ્ટ્રપતિ જો બિડેને ઇરાની હુમલાઓ સામે ઇઝરાયેલને બચાવવામાં મદદ કરવા માટે યુએસ સેનાને નિર્દેશ આપ્યો છે.”અમેરિકન નેવીના વિમાનોએ ઈરાની મિસાઈલો સામે ડઝનેક ઈન્ટરસેપ્ટર…