
ઔરંગઝેબની કબરના વિવાદ પર રાજ ઠાકરે આપ્યું મોટું નિવેદન, વોટ્સએપ પર ઈતિહાસ વાંચવાનું બંધ કરો
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ રવિવારે ઔરંગઝેબની કબર પર સાંપ્રદાયિક તણાવ ભડકાવવાના પ્રયાસોની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે ઈતિહાસને જાતિ અને ધર્મના પ્રિઝમથી ન જોવો જોઈએ. તેમણે લોકોને વોટ્સએપ પર મોકલેલા મેસેજના આધારે ઈતિહાસ સમજવાનું ટાળવાની સલાહ આપી હતી અને સાચી ઐતિહાસિક હકીકતો જાણવા માટે પુસ્તકો વાંચવાની અપીલ કરી હતી. ઠાકરેએ કહ્યું…