શાસન બદલવાથી પરિસ્થિતિ નથી બદલાતી: RSS વડા મોહન ભાગવતનું વિજયાદશમી સંબોધન
.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા Mohan Bhagwat એ નાગપુરમાં વિજયાદશમી નિમિત્તે દેશને સંબોધિત કરતા આત્મસન્માન, એકતા અને રાષ્ટ્રીય ઓળખના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભારતને મજબૂત બનાવવા માટે આપણા ઇતિહાસ અને સ્વભાવને સમજવો જરૂરી છે. શાસન પરિવર્તન અંગે વાત કરતા તેમણે કહ્યું કે માત્ર સત્તા કે શાસન બદલવાથી…

