
દુબઈમાં હાઈવોલ્ટેજ ડ્રામા… નકવી સ્ટેજ પર, ભારતીય ખેલાડીઓએ PCB વડા પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો
PCB : એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યા બાદ, ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. નકવી સ્ટેજ પર ટ્રોફી પકડીને ઉભા હતા, પરંતુ ભારતીય ખેલાડીઓએ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ પાકિસ્તાની પાસેથી ટ્રોફી સ્વીકારશે નહીં. સ્ટેજ પર છેલ્લા એક કલાકથી નાટક ચાલી રહ્યું છે. ભારતીય ખેલાડીઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે…