
ભારતમાં મંકીપોક્સને લઇને એલર્ટ, જાણો આ મહામારીના કેટલા કેસ વિશ્વમાં નોંધાયા!
વિશ્વભરમાં મંકીપોક્સ ના કેસ વધી રહ્યા છે. આફ્રિકાના કોંગોથી શરૂ થયેલા મંકીપોક્સના કેસ આફ્રિકન દેશોમાં ફેલાઈ ગયા છે અને પાકિસ્તાન, સ્વીડન અને ફિલિપાઈન્સમાં પહોંચી ગયા છે. મામલાની ગંભીરતાને જોતા ભારતે પણ એરપોર્ટ, હોસ્પિટલ અને બંદરો પર એલર્ટ જાહેર કરી દીધું છે. દેશની ઘણી હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું છે…