
ચોમાસામાં ફરવા જવાની અલગ જ છે મજા,આ પાંચ સ્થળો ફરવા માટે છે બેસ્ટ!
Monsoon Places- ચોમાસાની ઋતુ મુસાફરી માટે ખૂબ જ યોગ્ય છે. હરિયાળી અને વરસાદની ઋતુ દૃશ્યોને વધુ સુંદર બનાવે છે.કુદરતી નજારો અદભૂત જોવા મળે છે. જો તમે પણ આ ચોમાસામાં રજાઓ ગાળવાનું આયોજન કરી રહ્યા છો, તો કેટલાક ખાસ સ્થળો છે જ્યાં તમે જઈને વરસાદનો વાસ્તવિક આનંદ માણી શકો છો. આ સ્થળો માત્ર શાંતિ જ નહીં, પણ સાહસ…