બિહારના રોહતાસમાં એક મસ્જિદ એવી આજદિન સુધી થઇ નથી નમાઝ
રોહતાસ: ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે મંદિરો અને મસ્જિદો એકબીજાની ખૂબ નજીક બનેલી છે. પરંતુ મંદિર પરિસરની અંદર મસ્જિદ બનાવવામાં આવી હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે. બિહારના રોહતાસમાં પણ આવી જ એક મસ્જિદ છે જે મંદિર પરિસરમાં બનેલી છે પરંતુ તેમાં આજ દિન સુધી નમાઝ પઢવામાં આવી નથી. આ મસ્જિદનો ઇતિહાસ…