
Moto G05 launch Price: મોટોરોલા માત્ર 6,999 રૂપિયામાં લાવ્યો પાવરફુલ ફોન, 15,000 રૂપિયાના ફોનના ફીચર્સ
Moto G05 launch Price and Features: મોટોરોલાએ આજે ભારતમાં તેનો 2025નો પ્રથમ એન્ટ્રી-લેવલ સ્માર્ટફોન Moto G05 લોન્ચ કર્યો છે. કંપનીએ આ ફોનને જી-સિરીઝ હેઠળ રજૂ કર્યો હતો જે કંપનીની સૌથી સફળ શ્રેણીમાંની એક રહી છે. આ બજેટ ફોનમાં 15,000 રૂપિયાના ફોનના ઘણા ફીચર્સ છે. ઉદાહરણ તરીકે, કંપનીએ તેને 6.67 ઇંચની મોટી ડિસ્પ્લે અને પ્રીમિયમ ડિઝાઇન…