MSME ઉદ્યોગ ક્ષેત્રે

દેશભરમાં MSME ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત પાંચમાં સ્થાને, બે વર્ષમાં 2089 કરોડની કરી સહાય!

MSME ઉદ્યોગ ક્ષેત્રે –   ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ઉદ્યોગ એકમોની નોંધણીમાં દર વર્ષે 25% થી 30% નો વધારો નોંધાયો છે. આ વાત ઉધોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે આજે જાહેર કરી છે. તેમણે જણાવ્યુ કે, નાના ઉદ્યોગો માટે ખાસ પ્રોગ્રામ્સ  કર્યા છે, જેમકે MSME એકમોને ‘ઉદ્યમ આસિસ્ટેડ પ્રોગ્રામ’ હેઠળ નોંધણી કરાવવાની સુવિધા આપવામાં આવી છે. આ કાર્યક્રમ…

Read More