Tiger Shroff Firing

ટાઇગર શ્રોફની કાર પર ફાયરિંગ કેસ: સુરતમાંથી બે હથિયાર અને 10 જીવતા કારતૂસ જપ્ત, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી

Tiger Shroff Car Firing Surat Weapons: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર થયેલા ગોળીબારના કેસમાં મોટી સફળતા મેળવી છે. ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતના સુરતમાંથી બે હથિયાર અને દસ જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ હથિયારોનો ઉપયોગ હુમલાખોરોએ અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર ફાયરિંગ કરવા માટે કર્યો હતો….

Read More