Tiger Shroff Firing Case: દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે બે મહિલા સહિત વધુ 4 આરોપીની કરી ધરપકડ
Tiger Shroff Firing Case: બોલિવૂડના જાણીતા એક્શન હીરો ટાઈગર શ્રોફની કાર પર મુંબઈના પોશ એવા જુહુ વિસ્તારમાં 18 ઓક્ટોબરની સાંજે થયેલા ફાયરિંગની ઘટનામાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે અત્યંત મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. આ જીવલેણ હુમલામાં સદ્ભાગ્યે ટાઈગર શ્રોફનો આબાદ બચાવ થયો હતો, પરંતુ ઘટનાસ્થળે હાજર તેમના ડ્રાઈવર સહિત બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ હાઇપ્રોફાઇલ…

