
2006 Mumbai Train Blast Case: સુપ્રીમ કોર્ટ હાઇકોર્ટેના ચુકાદા સામે સ્ટે આપ્યો,તમામ 12 આરોપીઓને નિર્દોષ છોડી મુકવા પર પ્રતિબંધ
2006 Mumbai Train Blast Case: સુપ્રીમ કોર્ટે (suprime court) ટ્રેન બ્લાસ્ટ કેસમાં (Mumbai train blast case) મોટો ચુકાદો આપ્યો છે, તમામ ટ્રેન બ્લાસ્ટના 12 આરોપીની મુક્તિના મુંબઇ હાઇકોર્ટના (Mumbai highcourt) આદેશ પર રોક લગાવી દીધી છે. મુંબઇ હાઇર્કોટના ચુકાદાને મહારાષ્ટ્ર સરકારે હાઇકોર્ટમાં પડકારી હતી, જે અનુંસધાનમાં સુપીમ કોર્ટે તમામ આરોપીના મુક્તિના આદેશ પર સ્ટે આપ્યો…