Attack on Saif Ali Khan: સૈફ અલી ખાન પર હુમલો કરનાર છત્તીસગઢમાંથી ઝડપાયો,આકાશ નામનો શંકાશીલ પકડાયો!
Attack on Saif Ali Khan : છત્તીસગઢના દુર્ગથી મોટા સમાચાર સામે આવ્યા છે. મુંબઈ પોલીસ દેશભરમાં જેની શોધ કરી રહી છે તે છરીધારી દુર્ગમાંથી ઝડપાઈ ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે તે જ્ઞાનેશ્વરી એક્સપ્રેસમાં પકડાયો છે. શાલીમાર જ્ઞાનેશ્વરી એક્સપ્રેસ મુંબઈથી કોલકાતા સુધી ચાલે છે. દુર્ગ આરપીએફ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. આરપીએફના ઇન્સ્પેક્ટર…