
ઇસ્લામમાં મ્યુઝીક હરામ! સાઉદીની શાળામાં 9 હજાર સંગીત શિક્ષકોની કરાશે ભરતી
મ્યુઝીક હરામ સાઉદી અરેબિયાના શિક્ષણ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. સરકારે કિન્ડરગાર્ટન અને પ્રાથમિક શાળાના અભ્યાસક્રમમાં સંગીત શિક્ષણનો સમાવેશ કર્યો છે. જે બાદ સાઉદી અરેબિયાની શાળાઓમાં 9 હજારથી વધુ મહિલા સંગીત શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે. સરકારના આ પગલાથી દેશભરમાં રોષ ફેલાયો છે. મ્યુઝીક હરામ સાઉદી મિનિસ્ટ્રી ઑફ કલ્ચરના પ્લાનિંગ ડિરેક્ટર નૂર અલ-દબાગે રિયાધમાં લર્ન…