અજમેર શરીફ દરગાહ કેસમાં મહેબૂબા મુફ્તીનું મોટું નિવેદન, હિંસા થઇ શકે છે!
જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ અને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તી એ અજમેર શરીફ દરગાહને હિંદુ મંદિર જાહેર કરવાની અરજી પર કડક નિવેદન આપ્યું છે. મહેબૂબા મુફ્તી એ કહ્યું કે મસ્જિદો અને દરગાહને નિશાન બનાવવાથી રક્તપાત થઈ શકે છે. પૂર્વ CJI પર નિશાન સાધતા મહેબૂબાએ કહ્યું કે તેમના કારણે લઘુમતીઓના ધાર્મિક સ્થળોને લઈને વિવાદાસ્પદ ચર્ચાઓ શરૂ થઈ છે.આ…