
મહારાષ્ટ્રમાં વિધાનસભાની બેઠકને લઇને MVA નેતાઓની મીટિંગ, 100 બેઠકને લઇને ખેંચતાણ!
સીટ વહેંચણીને લઈને સોમવારે મુંબઈની ટ્રાઈડેન્ટ હોટલમાં મહા વિકાસ આઘાડી (MVA) નેતાઓની બેઠક યોજાઈ હતી. નરીમાન પોઈન્ટ સ્થિત હોટેલ ટ્રાઈડેન્ટમાં લગભગ અઢી કલાક સુધી આ બેઠક ચાલી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકોમાંથી લગભગ 180-90 બેઠકો પર ત્રણેય પક્ષો વચ્ચે સહમતિ સધાઈ છે. 100 જેટલી સીટો પર હજુ મામલો અટવાયેલો છે. બાકીની બેઠકો…