કાલે ભારત બંધ કેમ છે ? શું ખુલ્લું અને બંધ રહેશે!જાણો

ભારત બંધ : ૧૦ કેન્દ્રીય ટ્રેડ યુનિયનો અને તેમના સંલગ્ન એકમોના એક મંચ દ્વારા શ્રમ વિરોધી, ખેડૂત વિરોધી અને રાષ્ટ્ર વિરોધી કોર્પોરેટ-કેન્દ્રિત નીતિઓના વિરોધમાં આ સામાન્ય હડતાળ અથવા ‘ભારત બંધ’નું આહ્વાન કરવામાં આવ્યું છે. ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસના અમરજીત કૌરે જણાવ્યું હતું કે, “આ હડતાળમાં ૨૫ કરોડથી વધુ કામદારો ભાગ લે તેવી અપેક્ષા છે….

Read More

તમિલનાડુના ચેન્નાઈ-તિરુપતિ નેશનલ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, પાંચ વિધાર્થીઓના મોત

ચેન્નાઈ-તિરુપતિ નેશનલ હાઈવે : તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં ગમખ્વાર અકસ્માત થયો છે. તિરુથની પાસે ચેન્નાઈ-તિરુપતિ નેશનલ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં પાંચ વિદ્યાર્થીઓના મોત થયા હતા. જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ખાનગી યુનિવર્સિટીના લૉના 5 વિદ્યાર્થીઓના…

Read More