
National Sports Awards: મનુ-ગુકેશ સહિત 4ને ખેલ રત્ન, પેરિસ પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ જીતનાર નવદીપ સહિત 34ને અર્જુન એવોર્ડ
National Sports Awards -ગયા વર્ષે રમતગમતની દુનિયામાં શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓને શુક્રવારે નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિજેતાઓને સન્માનિત કર્યા. તેણે સૌપ્રથમ ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કર્યા. ડી ગુકેશ ઉપરાંત ગયા વર્ષે પેરિસ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર શૂટર મનુ…