Ginger Turmeric Benefits: રસોડામાં હાજર આ 2 વસ્તુઓ છે આયુર્વેદનો ખજાનો! બંનેનું એકસાથે સેવન કરવાથી શરીર માટે કવચ બનશે
Ginger Turmeric Benefits: આયુર્વેદમાં આદુ અને હળદરને પોષણ અને ઔષધીય ગુણો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ બંનેને રોજિંદા આહારમાં અલગ-અલગ રીતે સામેલ કરવામાં આવે છે. આદુની ચા હોય, હળદરવાળું દૂધ હોય કે પછી કાચી હળદર અને આદુને ચાવવું, તેનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. સેવન કરવાથી ફાયદો થાય છે –…