Ahmedabad Flower Show 2025 : ફલાવર્સ શોમાં ઓલમ્પિક 2036ના યજમાનીની જોવા મળી ઝલક,CM ભૂપેન્દ્ર પટેલે ઉદ્વઘાટન કર્યું
Ahmedabad Flower Show 2025 : 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાનો નિર્ણય વર્ષ 2025માં લેવામાં આવશે. વર્ષની શરૂઆતમાં, ગુજરાતે ખુલ્લેઆમ આ ગેમ્સની યજમાની કરવાનો દાવો કર્યો છે. શુક્રવારે સીએમ ભૂપેન્દ્ર પટેલે ફ્લાવર શોમાં ભારત 2036 ઝોનમાં પોતાનો ફોટો ક્લિક કરાવીને સંકેત આપ્યો હતો. ગુજરાત સરકાર અમદાવાદમાં ગેમ્સના આયોજન માટે તૈયારીઓ કરી રહી છે. શું ભારત 2036…