
તહેવારોની મજા માટે બેસ્ટ ડેસ્ટિનેશન એટલે રોયલ રિસોર્ટ, અનલિમિટેડ મસ્તી સાથે રોયલ વન-ડે પિકનિક!
શહેરની ભાગદોડ જિંદગીથી કંટાળી ગયા છો,ઘોઘાટથી માનસિક થાકિ ગયા છો તો આપ સૌ કોઈ માટે એક ખાસ આરામદાયક મુકામ છે જયાં તમને મળશે મનની શાંતિ હા..શાંતિ મેળવવા માટે તમારે કરવી પડશે રોયલ રિસોર્ટની મુલાકાત. અમદાવાદથી માત્ર એક કલાકના ટૂંકા અંતરે, પ્રકૃતિના ખોળામાં એક શાંતિધામ સમાન સ્થળ એટલે ‘ધ રોયલ રિસોર્ટ’. આ રિસોર્ટ તમારા માટે એક…