ગુજરાત એસટીમાં ભરતીની જાહેરાત, ITI કરેલા યુવકો માટે ₹21,000 ની નોકરી મેળવવાની સુવર્ણ તક
ગુજરાત એસટીમાં ભરતીની જાહેરાત- જો તમે ITI કોર્સ કર્યા છે અને નોકરીની શોધમાં છો, તો તમારા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (ગુજરાત એસટી) દ્વારા એક સારા મોકા ની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત એસટીમાં 1658 હેલ્પરની જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ જગ્યા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી…