સુરતના દુષ્કર્મ કેસમાં બે આરોપીઓની ઓળખ, ત્રીજા આરોપી અંગે તપાસ જારી

દુષ્કર્મ કેસ  : વડોદરાના ભાયલી બાદ રાજ્યમાં એક બીજી શરમજનક ઘટના બનવી છે. સુરતના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામમાં એક સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસ ની ફરિયાદ નોંધાઈ છે. સગીરા તેના મિત્ર સાથે ગામની સીમમાં બેઠી હતી, ત્યારે ત્રણ નરાધમોએ આવીને દુષ્કર્મ આચર્યું. આરોપીઓએ સગીરા અને યુવક સાથે મારામારી કરી, યુવકને મારમારી કરીને ભાગવા પર…

Read More

આજે નવરાત્રિનો પહેલો દિવસ, પૂજા દરમિયાન વાંચો આ વ્રત કથા, મળશે સુખ-સમૃદ્ધિના વરદાન!

નવરાત્રિનો પહેલો દિવસ નવરાત્રિનો તહેવાર શરૂ થઈ ગયો છે અને આ તહેવારના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની તમામ વિધિઓ સાથે પૂજા કરવામાં આવે છે. હિંદુ ધાર્મિક માન્યતાઓ અનુસાર માતા શૈલપુત્રીનો જન્મ પર્વત રાજ હિમાલયના ઘરે થયો હતો. તેથી જ તે શૈલપુત્રી તરીકે ઓળખાય છે. માતાનું આ સ્વરૂપ કરુણા અને સ્નેહનું પ્રતીક માનવામાં આવે છે. માતા શૈલપુત્રીના…

Read More

નવરાત્રી પર્વને આ 9 રંગ સાથે ઉજવો, અલગ જ જોવા મળશે તમારો અંદાજ!

નવરાત્રી પર્વ  નવરાત્રી માત્ર એક ધાર્મિક તહેવાર નથી, બલ્કે આ તહેવાર ભક્તિ, રંગો અને ખુશીઓથી ભરેલો છે. નવ દિવસ સુધી ચાલતો આ તહેવાર દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા અને ઉપાસનાનું પ્રતીક છે. દરેક દિવસનો એક ખાસ રંગ હોય છે, જે માત્ર પૂજા-અર્ચના સાથે જ જોડાયેલો નથી, પરંતુ જીવનમાં ઉત્સાહ અને ઉમંગ ભરવાનું પણ પ્રતીક છે….

Read More
નવરાત્રી

ભારતના આ સ્થળો પર અલગ-અલગ રીતે ઉજવાય છે નવરાત્રી,જાણો

આ વર્ષે 3જી સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રી  શરૂ થઈ રહી છે અને 12મી ઓક્ટોબરે દશેરાની ઉજવણી થશે. આ સમયગાળા દરમિયાન,    શારદીય નવરાત્રી નવરાત્રી  દેશભરમાં અલગ રીતે ઉજવવામાં આવે છે. આ તહેવારને લઈને લોકોમાં અલગ જ ઉત્તેજના અને ઉત્સાહ જોવા મળે છે. ભારતના જુદા જુદા સ્થળોએ નવરાત્રી ની ઉજવણી અલગ-અલગ છે. આવી સ્થિતિમાં, તમે નવરાત્રી દરમિયાન…

Read More

નવરાત્રી દરમિયાન દેવી માતાને આ ફૂલો ચઢાવો, જાણો નવ દેવીઓના પ્રિય ફૂલોની યાદી

નવરાત્રી હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે, જેમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દરેક દેવીનું એક વિશેષ સ્વરૂપ હોય છે અને તેની સાથે કેટલાક ખાસ ફૂલો પણ જોડાયેલા હોય છે. દેવીની પૂજામાં ફૂલોનું મહત્ત્વનું સ્થાન છે કારણ કે ફૂલો માત્ર દેવીને જ પ્રસન્ન કરતા નથી, પરંતુ ભક્તોની પવિત્રતા અને ભક્તિનું પણ પ્રતીક…

Read More

નવરાત્રી માટે શ્રેષ્ઠ ચણીયા ચોલી અહીંથી ખરીદો,જુઓ બજારોની યાદી

જો તમે નવરાત્રી 2024 માટે અદભૂત અને નવીનતમ ડિઝાઇનની ચણીયા ચોલીની ખરીદી કરવા માંગતા હો, તો આ બજારો તમારા માટે શ્રેષ્ઠ બની શકે છે. જ્યાં તમને ઓછી કિંમતે ઘાગરા ચોલી અને લહેંગાની ખૂબ જ ટ્રેન્ડિંગ ડિઝાઇન જોવા મળશે. આ તમામ શોપિંગ માર્કેટમાં માત્ર લેટેસ્ટ ડિઝાઈનની ચણીયા ચોલી જ નહીં પરંતુ તમે નવરાત્રિ માટે ખાસ ઓક્સિડાઇઝ્ડ…

Read More